Samsung phon na Shortcut codes jenathi tame phon saralta thi use kari sakso

·   0

"આ છે સેમસંગ ફોનના શોર્ટકટ કોડ્સ, જેનાથી તમે ફોન સરળતાથી યુઝ કરી શકશો!"

જો તમે સેમસંગનો ફોન યુઝ કરતા હોવ તો તમને તેના વિષે બધી જાણકારીઓ હોવી જરૂરી છે. જયારે પણ ફોનમાં કોઈ સિક્રેટની વાત કરવામાં આવે તો મોટાભાગે કોડવર્ડની ભાષા લોકો વાપરતા હોય છે. ટેકનોલોજીની દુનિયામાં દિવસે ને દિવસે શોર્ટકટ કોડ્સનું મહત્વ વધતું જાય છે.

તેવામાં દુનિયામાં સૌથી વધારે વપરાતો ફોન એટલેકે અમે તમને સેમસંગ ફોનના શોર્ટકટ કોડ્સ વિષે જણાવવાના છીએ.

*#*#4636#*#* :- આ કોડ તમને તમારા આખા સ્માર્ટફોનની જાણકારી આપે છે.

*#*#7780#*#* :- આ કોડ તમને તમારા ફોનની ફેક્ટરી રીસેટ કરી આપે છે. આ ફોનના એપ્લિકેશન ડેટા અને એપ્લિકેશન સમાપ્ત કરી દેશે.

*#0*# :- આની મદદથી તમે ફોનની એલસીડી, વાયબ્રેટર, કેમેરા વગેરે ચેક કરી શકો છો.

*#1234# :- આ કોડ તમારા ફોનના હેન્ડસેટ સોફ્ટવેર ની જાણકારી આપે છે.

*2767*3855# :- આ કોડ તમારા ફોનને સંપૂર્ણપણે ક્લીન કરી દેશે અને તમારા ફોનના સોફ્ટવેરને પુન:સ્થાપિત પણ કરી દેશે.

*#*#34971539#*#* :- આ ફોનના કેમેરાની જાણકારી આપશે.

*#*#3264#*#* :- આ કોડ મોબાઇલમાં રેમ વર્ઝન બતાવશે.

*#*#273283*255*663282*#*#* :- આ સિક્રેટ કોડ તમારા ફોનની બધી મીડિયા ફાઈલ્સની જાણકારી આપશે.

*#*#2663#*#* :- આ કોડ તમારા ફોનમાં ટચ સ્ક્રીન વર્ઝન બતાવશે.

*#*#7594#*#* :- આ કોડ તમારા સ્માર્ટફોનમાં પાવર બટનની જેમ કામ કરશે. આના માધ્યમે તમે તમારો મોબાઈલ ડાયરેક્ટ બંધ કરી શકો છો.

*#*#232331#*#* :- બ્લૂટૂથ ટેસ્ટ કરવા માટે.

*2767*3855# :- આ કોડ યુઝર ડેટા ફોરમેટ કરે છે. મતલબ, જયારે પણ તમારા ફોનમાં વાઇરસ ઘુસી જાય ત્યારે આ સિક્રેટ કોડ ફોનને ફોરમેટ કરી આપે છ.


Subscribe to this Blog via Email :